સેવાકાર્ય માટે પ્રસ્તાવનાઓ

બાઇબલ વિશે વાતચીત શરૂ કરવા માટે વીડિયો.

કુટુંબ સુખી બનાવો પ્રસ્તાવના

લગ્નજીવન અને કુટુંબો પર હંમેશાં કંઈક ને કંઈક ખતરો રહે છે. બાઇબલમાં કુટુંબને સુખી બનાવવા માટે સુંદર સલાહ આપી છે.

શું તમારે ખુશખબર જાણવી છે?

બાઇબલ આપણને યશાયા ૫૨:૭માં જણાવે છે, ‘સારી વાતોની ખુશખબર’. આ ખુશખબર તમને સુખી કુટુંબ, સાચી મિત્રતા અને મનની શાંતિ મેળવવા મદદ કરશે.

ગુજરી ગયેલા લોકો માટે શું કોઈ આશા છે?

શાસ્ત્રમાં વચન આપ્યું છે કે ગુજરી ગયેલાં આપણાં સગાં-વહાલાંઓને ઈશ્વર આ પૃથ્વી પર જીવતા કરશે.

યહોવાના સાક્ષીઓ—અમે કોણ છીએ?

ઘણા લોકો યહોવાના સાક્ષીઓ વિશે જાણવા માંગે છે. કેમ નહિ કે, તમે એ અમારી પાસેથી જાણો.