સૃષ્ટિ ઈશ્વરના ગુણ ગાય છે

પ્રકાશ અને રંગ

યહોવાએ પોતાની દરેક સૃષ્ટિ માટે સુંદર રંગો પસંદ કર્યા છે એ દરરોજ આપણને તેમના પ્રેમની યાદ અપાવે છે.

પાણી

પાણીમાં ઘણી તાકાત છે, જે પુરાવો આપે છે કે ઈશ્વર યહોવા ઘણા બુદ્ધિશાળી છે.