સ્કીપ ટુ કન્ટેન્ટ

દાઊદ—તેમણે ઈશ્વરમાં ભરોસો મૂક્યો

દાઊદે યહોવામાં ભરોસો મૂક્યો. એક પછી એક આવતી મુશ્કેલીઓમાં પણ તેમણે યહોવાની ભક્તિ કરવાનું છોડી દીધું નહિ. વફાદારી માટે યહોવાએ દાઊદને કેવા આશીર્વાદ આપ્યા અને દાઊદના પગલે ચાલવાથી આપણને પણ કેવા આશીર્વાદ મળી શકે એ જુઓ.