સજાગ બનો! જાન્યુઆરી ૨૦૧૪ | પૈસાથી ખરીદી ન શકાય એવી ત્રણ બાબતો

પૈસા અને ચીજવસ્તુઓ આપણને જીવનની સૌથી મહત્ત્વની બાબતોથી દૂર લઈ જઈ શકે—એવી બાબતો જે પૈસાથી ખરીદી ન શકાય. ચાલો ત્રણ દાખલા જોઈએ.

વિશ્વ પર નજર

આ વિષયોનો સમાવેશ થાય છે: ચીનમાં ટ્રાફિક જામ, આર્મેનિયામાં ધાર્મિક હક્ક છીનવી લેવાયો, જાપાનમાં સોશિયલ નેટવર્કના જોખમો અને વધારે

કુટુંબ માટે મદદ

તમારા તરુણો સાથે સેક્સટીંગ વિશે કેવી રીતે વાત કરશો

તમારા બાળકને લઈને કોઈ બનાવ બને એની રાહ ન જુઓ. સેક્સટીંગના જોખમ વિશે તમારા તરુણ સાથે વાત કરો.

મુખ્ય વિષય

પૈસાથી ખરીદી ન શકાય એવી ત્રણ બાબતો

પૈસાથી આપણને જરૂરી અમુક વસ્તુઓ ખરીદી શકાય છે, પણ જીવનમાં ખરો સંતોષ તો એવી બાબતોથી મળે છે, જે પૈસાથી ખરીદી શકાતી નથી.

મૅનોપૉઝની તકલીફોનો સામનો કરવો

તમે અને તમારાં સગાંવહાલાં એના વિશે જેટલું વધારે જાણશો, એટલું એને લગતી તકલીફોનો સામનો કરવા તમે વધારે સારી રીતે તૈયાર હશો.

કુટુંબ માટે મદદ

સારા સાંભળનાર કઈ રીતે બનવું?

ધ્યાનથી સાંભળતા રહેવાનો અર્થ ફક્ત નામ પૂરતું નહિ, પણ પ્રેમથી સાંભળવું થાય છે. સારા સાંભળનાર કઈ રીત બની શકાય એ વિશે શીખો.

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

ડિપ્રેશન

શીખો કે શા માટે ડિપ્રેશન લોકો પર ખરાબ અસર પાડે છે અને બાઇબલ તમને કઈ રીતે ખોટી લાગણીઓ સહન કરવા મદદ કરી શકે.

આનો રચનાર કોણ?

ડી.એન.એ.માં માહિતી સંગ્રહ કરવાની ક્ષમતા

ડી.એન.એ.ને “આખરી હાર્ડ ડ્રાઇવ” એટલે કે આખરી સંગ્રહ એવું નામ આપવામાં આવ્યું છે. જાણો શા માટે.