સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સજાગ બનો! નં. ૧ ૨૦૧૭ | શું બાઇબલ ઈશ્વર તરફથી છે?

શું બાઇબલ ઈશ્વર તરફથી છે? કે પછી એમાં ફક્ત માણસોના વિચારો છે?

“સજાગ બનો!” મૅગેઝિનનો આ અંક ત્રણ પુરાવા આપે છે કે બાઇબલ ઈશ્વર તરફથી છે.

 

મુખ્ય વિષય

બાઇબલ—શું “ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે”?

કેટલાક માને છે કે અમુક રીતે બાઇબલ ઈશ્વર સાથે જોડાયેલું છે. કેટલાક માને છે કે માણસોએ લખેલી પ્રાચીન કવિતા, ઇતિહાસ અને આજ્ઞાઓનો એમાં સમાવેશ થાય છે.

મુખ્ય વિષય

બાઇબલ—દરેક રીતે સચોટ

વૈજ્ઞાનિકો જણાવે એ પહેલાં બાઇબલ ફક્ત કુદરતની બાબતો સચોટ રીતે નથી જણાવતું, એ રાજાઓના ઉદય અને પતન વિશે જણાવે છે અને જીવનના મહત્ત્વના સવાલોના જવાબ પણ આપે છે.

કુટુંબ માટે મદદ

બાળકોને શીખવો ઘરનાં કામકાજ

માબાપો શું તમે પોતાના બાળકોને ઘરનાં કામકાજ સોંપો છો? તેઓને જવાબદાર બનવા અને ખુશી મળી એમ કરવા ઘરનાં કામકાજ કેવી રીતે મદદ કરી શકે.

આંતરડાંનું ચેતાતંત્ર—તમારા શરીરનું “બીજું મગજ”?

આ ‘રાસાયણિક કારખાનું’ પેટમાં આવેલું છે. એ તમારા માટે શું કરે છે?

ઇન્ટરવ્યૂ

એક સોફ્ટવેર ડિઝાઇનર પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે

ડો. ફાન યૂએ ગણિતશાસ્ત્રી તરીકે કૅરિયર શરૂ કર્યું ત્યારે તે ઉત્ક્રાંતિમાં માનતા હતા. હવે, તે માને છે કે જીવનની રચના કરનાર અને સર્જનહાર ઈશ્વર છે. શા માટે?

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

દૂતો

સાહિત્ય, ચિત્રો અને ફિલ્મોમાં દૂતો વિશે જણાવવામાં આવે છે. પવિત્ર શાસ્ત્ર તેઓ વિશે શું કહે છે?

આનો રચનાર કોણ?

દરિયાઈ જળબિલાડીની રુંવાટી

કેટલાક દરિયાઈ પ્રાણીઓ ગરમ રહી શકે એ માટે તેઓના શરીરમાં જાડું થર હોય છે. દરિયાઈ જળબિલાડીની વાત અલગ છે.

બીજી ઓનલાઇન માહિતી

વધારે છૂટછાટ મેળવવા હું શું કરી શકું?

તમને લાગશે કે મોટાઓની જેમ તમારી સાથે વર્તવામાં આવે તો કેટલું સારુ, પણ કદાચ તમારાં મમ્મી-પપ્પા તમારી સાથે સહમત નહિ હોય. તો તેઓનો ભરોસો જીતવા માટે તમે શું કરી શકો?

બાઇબલના લેખક કોણ છે?

જો બાઇબલ માણસોએ લખ્યું હોય, તો એને ઈશ્વરનો શબ્દ કહી શકાય? બાઇબલમાં કોના વિચારો છે?