સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચોકીબુરજ નં. ૩ ૨૦૧૮ | શું ઈશ્વર તમારી સંભાળ રાખે છે?

શું ઈશ્વર તમારી સંભાળ રાખે છે?

જ્યારે આફતો આવે કે લોકો દુઃખી થાય અને મરણ પામે, ત્યારે આપણને સવાલ થાય કે શું ઈશ્વર આ બધું જુએ છે? એ જોઈને તેમને કેવું લાગે છે? શાસ્ત્ર જણાવે છે:

“કેમ કે યહોવાની આંખ નેક લોકો પર છે અને તેમના કાન તેઓની વિનંતીઓ સાંભળે છે. પરંતુ, યહોવાનું મોં ખરાબ કામ કરનારાઓની વિરુદ્ધ છે.”—૧ પીતર ૩:૧૨.

ચોકીબુરજનો આ લેખ બતાવશે કે ઈશ્વર કઈ રીતે આપણને મદદ કરે છે અને બધી દુઃખ-તકલીફો દૂર કરવા તે શું કરવાના છે.

 

“ઈશ્વરે કેમ કંઈ કર્યું નહિ?”

તમારા જીવનમાં બનેલી કોઈ દુઃખદ ઘટનાએ તમને વિચારવા પ્રેર્યા હોય કે, શું ઈશ્વર તમારી સંભાળ રાખે છે?

શું ઈશ્વર તમારા પર ધ્યાન આપે છે?

ઈશ્વર આપણું ભલું ચાહે છે, એનો શું પુરાવો છે?

શું ઈશ્વર તમને સમજે છે?

આપણા વિશેનું ઈશ્વરનું જ્ઞાન અને આપણું બંધારણ ખાતરી આપે છે કે, ઈશ્વર આપણા વિશે બધું જાણે છે.

શું ઈશ્વર સહાનુભૂતિ બતાવે છે?

બાઇબલ આપણને ખાતરી આપે છે કે ઈશ્વર જુએ છે, સમજે છે અને આપણા માટે લાગણીઓ ધરાવે છે.

દુઃખ-તકલીફો—શું ઈશ્વર તરફથી આવતી શિક્ષા છે?

લોકોને પાપોની સજા કરવા શું ઈશ્વર બીમારી કે દુર્ઘટનાઓનો ઉપયોગ કરે છે?

દુઃખ-તકલીફો પાછળ કોનો હાથ છે?

શાસ્ત્ર જણાવે છે કે માણસજાતની તકલીફો માટે ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે.

ઈશ્વર જલદી જ દુઃખ-તકલીફો દૂર કરશે

આપણે કઈ રીતે જાણી શકીએ કે બધી દુઃખ-તકલીફો અને અન્યાયને દૂર કરવા ઈશ્વર જલદી જ પગલાં ભરશે?

ઈશ્વર આપણી સંભાળ રાખે છે, એનાથી ફાયદો થાય છે

શાસ્ત્ર આપણને સુંદર ભાવિ વિશેના ઈશ્વરના વચનો પર શ્રદ્ધા રાખવા મદદ કરે છે.

આપણી દુઃખ-તકલીફો જોઈને ઈશ્વરને કેવું લાગે છે?

આપણી તકલીફો વિશે ઈશ્વરને કેવું લાગે છે એ સમજવા શાસ્ત્રની આ કલમો તમને મદદ કરશે.