ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જૂન ૨૦૨૪

આ અંકમાં ઑગસ્ટ ૧૨–​સપ્ટેમ્બર ૮, ૨૦૨૪ સુધીના લેખો આપવામાં આવ્યા છે.

અભ્યાસ લેખ ૨૩

યહોવા પોતાના મંડપમાં તમારું સ્વાગત કરે છે

ઑગસ્ટ ૧૨-૧૮, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૨૪

હંમેશાં યહોવાના મહેમાન તરીકે રહો!

ઑગસ્ટ ૧૯-૨૫, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

જીવન સફર

યહોવાએ મારી પ્રાર્થનાઓ સાંભળી

નાનપણમાં જ માર્સેલ જીલેટને કઈ રીતે પૂરો ભરોસો થયો કે યહોવા “પ્રાર્થનાના સાંભળનાર” છે?

વાચકો તરફથી પ્રશ્નો

ગીતશાસ્ત્ર ૧૨:૭નું એ રીતે ભાષાંતર કરી શકાય છે, જેથી એ “દુખિયારા” લોકોને રજૂ કરી શકે. એવું શાના આધારે કહી શકાય?

અભ્યાસ લેખ ૨૫

યહોવા “જીવતા ઈશ્વર” છે એ યાદ રાખો

ઑગસ્ટ ૨૬–સપ્ટેમ્બર ૧, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૨૬

શું યહોવા તમારા ખડક છે?

સપ્ટેમ્બર ૨-૮, ૨૦૨૪ના અઠવાડિયા માટે.