યહોવાના સાક્ષીઓનો ૨૦૧૮ સેવા વર્ષ અહેવાલ

યહોવાના સાક્ષીઓની પ્રવૃત્તિઓ વિશેનો સપ્ટેમ્બર ૧, ૨૦૧૭થી ઑગસ્ટ ૩૧, ૨૦૧૮ સુધીનો અહેવાલ જાણો.

૨૦૧૮ની કુલ સંખ્યા

આ વર્ષનો અહેવાલ બતાવે છે કે યહોવાના સાક્ષીઓએ તેઓના જગતવ્યાપી કાર્ય પાછળ કેટલી મહેનત અને ખર્ચો કર્યો છે.

૨૦૧૮ દેશ અને પ્રચારવિસ્તાર અહેવાલ

એ અહેવાલમાં સભ્યો, શાખાઓ, દેશો, સ્મરણપ્રસંગની હાજરી અને બીજું ઘણું આપેલું છે.

બીજી માહિતી જુઓ

વારંવાર પૂછાતા સવાલો

યહોવાના સાક્ષીઓ શા માટે ઘરે ઘરે જાય છે?

ઈસુએ શરૂઆતના શિષ્યોને જે કહ્યું હતું, એ વિશે જાણો.

સેવાકાર્ય માટે પ્રસ્તાવનાઓ

યહોવાના સાક્ષીઓ—અમે કોણ છીએ?

ઘણા લોકો યહોવાના સાક્ષીઓ વિશે જાણવા માંગે છે. કેમ નહિ કે, તમે એ અમારી પાસેથી જાણો.

અમારા વિશે

દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

દુનિયાભરમાં ફેલાયેલા ભાઈચારા વિશે જાણો.