દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

ફિલિપાઇન્સ

  • મનીલા, ફિલિપાઇન્સ—ઈન્ટ્રામોરોસ જિલ્લામાં શાસ્ત્રનો સંદેશો જણાવતા

  • બાલેર, ઉરોરા પ્રદેશ, ફિલિપાઇન્સ—સ્થાનિક રહેવાસીને સભામાં આવવાનું આમંત્રણ આપતા

  • મનીલા, ફિલિપાઇન્સ—ઈન્ટ્રામોરોસ જિલ્લામાં શાસ્ત્રનો સંદેશો જણાવતા

  • બાલેર, ઉરોરા પ્રદેશ, ફિલિપાઇન્સ—સ્થાનિક રહેવાસીને સભામાં આવવાનું આમંત્રણ આપતા

વધુ માહિતી—ફિલિપાઇન્સ

  • વસ્તી—૧૧,૩૯,૬૪,૦૦૦
  • પ્રકાશકો—૨,૫૩,૮૭૬
  • મંડળો—૩,૫૫૨
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૪૬૪

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

‘દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવો બન્યો’

પોતાની વર્ષો દરમિયાનની સેવામાં મળેલી અલગ અલગ સોંપણી દ્વારા ડેનટન હૉપકીનસનને એ જોવા મદદ મળી કે, યહોવા દરેક પ્રકારના લોકો પર પ્રેમ રાખે છે.

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા ફિલિપાઈન્સમાં

જાણો કે અમુકને પોતાની નોકરી જતી કરીને, પોતાનું બધું વેચીને અને ફિલિપાઈન્સમાં દૂરના વિસ્તારોમાં જવાનું ઉત્તેજન શાનાથી મળ્યું?