દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

કંબોડિયા

વધુ માહિતી—કંબોડિયા

  • વસ્તી—૧,૬૮,૫૫,૦૦૦
  • પ્રકાશકો—૧,૧૧૬
  • મંડળો—૧૭
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૧૫,૨૯૫

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

બાળપણમાં મેં કરેલી પસંદગી

કોલંબસ, ઓહાયો, અમેરિકામાં રહેતા એક છોકરાએ કંબોડિયાની ભાષા શીખવાનું નક્કી કર્યું. શા માટે? આ નિર્ણયથી તેના ભાવિ પર કેવી અસર પડી?