સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

JW લાઇબ્રેરી

JW લાઇબ્રેરી ફિચર્સ

JW લાઇબ્રેરી ફિચર્સ

બાઇબલનાં ખાસ પાસાં

  • છ બાઇબલ અનુવાદોમાંથી પસંદગી કરો.

  • બાઇબલની બધી જ પ્રાપ્ય આવૃત્તિઓમાં કોઈ પણ કલમ દાબીને સરખામણી કરો.

  • એને લગતી માહિતી ફૂટનોટની નિશાની અથવા સંદર્ભ દર્શાવતા અક્ષરો દાબીને જુઓ.

 

નેવિગેશન

  • હાલમાં તમે વાપરેલા સાહિત્ય તરફ ઝડપથી જવા એપમાં ડાબી કે જમણી બાજુ સરકાવો.

  • તમે કોઈ પણ કલમ કે પ્રકરણ વચ્ચે બુકમાર્ક મૂકી શકો, જેથી એને ફરીથી વાંચવા ઝડપથી ખોલી શક.

  • હાલમાં જ વાંચેલી માહિતી તરફ ઝડપથી જવા માટે “હિસ્ટ્રી” બટન જુઓ.

  • “શોધો” બટન દબાવીને તમે કોઈ પણ શબ્દ કે વાક્ય હાલના સાહિત્યમાં શોધી શકો.